૧૩૦ દરિયાની ડાકણુ. કરા તા અમાને કરન્યાત તમાને હાથકડી ધાલવાની રજમાં મુકાવુ પડેરી, “હું તમારી સાથે આવવાને તૈયાર છું.” જમીલાએ ગંભીર અને શાન્તપણે ઉત્તર આપ્યા. તે “ હુમાં તે। મારી ચચરતી પીઠે પર ઠંડક થઇ છે, અને જ્યારે તારી ગરદન ફ્રાંસીના ભાથડા પરથી લટકી પડશે ત્યારે મારા કો- વમાં ઠંડક વળશે.’ હુમાલુ ખેચે. મને ચાબુક મરાવ્યા, હું તને ગરદન મરાવીશ.” જમીલાએ હુમાલુ’ તરફ એક આડી નજર ફ્રી અને તુરત તે સૌપાહીઓ સાથે ચાલતી થઇ. હું તો આ અણુધાર્યાં બનાવથી દીગમુદ્ર જેવા થઇને ત્યાંજ ઉભા રહ્યો. સીપા આ જમીલાને કેદ કરીને લઇ ગયા, એ ભારે માટે વેા બનાવ હતા, તે કહેવાની હું ધારું છુ કે કાંઇ જરૂર નથી. કેટલાક વખત એમ પુત- ળાની માક તે ખાલી એરડાને ટીકતા હુ ઉભા રહો, અને જ્યારે પેલા ચીનાના છે..- રાએ મારા હાથપર પોતાના હાથ મુકા ત્યારે હું મારી સ્તબ્ધ સ્થિતિમાંથી જાગૃત થયા. જમીલાને ગાડીમાં બેસાડીને સીધી પેાલીસ કામાં લઇ જવામાં આવી હતી. હું તે તરફ