અચાનક મેળાપ આત. ૧૩૧ ઉતાવળે ગયા, પરંતુ કાટ'માં લેાકાની ભારે ભીડાભીડ થઇ રહી હતી. કેમકે લેાકાને મ્હાર ચઢી રહેલી દરીયાની ખુબસુરત ડાકણ છેવટે પેાલીસને હાથે પકડાઇ ગઇ છે, એવી ખર વીજળી વેગે આખા શહેરમાં ફેલાઇ ગઇ હતી. હુ 'દર પેશી શક્યા નહીં, કારણ કે લાકાની ભારે ગીરદી હતી. વળી અંદર વધુ માણસા દાખલ થવા ન પામે તે માટે પોલીસ સ'ભાળ રાખતી હતી, તેા પશુ હું બહારથી એટલી ખબર મેળવી શકે કે, પેાલીસે જમી- ક્ષાની તપાસ માટે તેની સામેની જુબાની એકઠી કરવા પદર દીવસની મહેતલ મા હતી અને કાતરથી તે આપવામાં આવી; જમીલાને કેદખાનામાં માકલી આપવામાં આવી. તે પછી મેં કામાં હાજર થઇને જમીલાને જામીન પર છાડવાની અને તેને જામીન ડુ પાતે થવાની અરજ કરી પણ તેની સામેના આરેપેનું ગંભીરપણું જોતાં તે મન્નુર કરવામાં આવી નહીં. તેમજ કેદખા- નામાં તેણીની મુલાકાતે જવાની પરવાનગી માગતાં તે પણ મને મળી શકી નહીં.
પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૩૬
Appearance