પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
દરિયાની ડાકણ.

૧૩૨ દરિયાની ડાકણુ પ્રકરણ ૧૬ મુ. બુઢ્ઢો યાહુદી કોણ ? કાટ માંથી હુ મેહંદ દીલગીરી અને નાસી- પાસી સાથે મારી મ્હાના મકાન પર પાછા કર્યો મને ઉદાસ જોઇ મારાં મ્હેન અને તે- વીએ તેના સબબ પુછ્યો. પ્રથમ તે મે ખરી રાત છુપાવી, પશુ જયારે તેઓ બહુજ આશ્ર હથી પુછવા લાગ્યા ત્યારે મે સબળી મીના પહેલેથી છેલ્લે સુધી વિસ્તારીને તે આગળ કહી સભળાવી. c .. ‹ ખરેખર, આવી પાક ખસલતની ભાનુ આવી આફતમાં આવી પડી, તે દીલગીર થવા જોગ છે. ‘ હુઞીખઅલી ખેલ્યેા. વળી વધારે દીલગીર બન્યું એ છે કે, તેની સામે મુકાયેલા આરોપે. ઘણા ગંભીર પ્રકારના અને સ'ભવિત છે, અને તેમાં તેણીની મદદ કરવાને આપણે લાલાજ છીએ.” અમારી વચ્ચે આ પ્રકારની વાત થતી હતી, તેટલામાં અમારા નાકરે આવીને ખબર આપી કે, એક બુઢો યાહુદી મને મળવા આવેલે છે, પશુ મારી સ્થિતિ એવી એચેન