પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
દરિયાની ડાકણ.

દરિયાની ડાકણુ, અલૈકુમ સલામ ” મે વળતાં કહ્યું. “ એસા સાહેબ, મારા જેવુ કઇં કામ હોય તે સુખેથી રમવા.’’ ૧૩૪ તે યાહુદી એટા, મે‘ પણ તેની ખાજુમાંજ જગ્યા લીધી. તે બરાબર ગોઠવાઇને મેડા પછી ખાંખારા મારીને મેલ્યા. .. સાહેબ, મારી એક પુરી પુત્રીની તબીયત ધીજ ખરાબ થયેલી છે તેને તપાસવા માટે આપ મારા મકાનપર પધારવા તસ્દી લેશે તેા બહુ ઉપકાર થરો. આપની જે કાંઇ શ્રી હશે તે આપવાને હુ ખુશી થા.” ‘ પરંતુ સાહેબ મને માફ કરા, મારા મનની સ્થિતિ અત્યારે અસ્થિર હોવાથી મને દીલગીરી સાથે તમેાને ના પાડવી પડે છે.” .. પરંતુ એક હેતાળ અને કાળજી ત પિતાના મનની જેવી સ્થિતિ આવી વેળાએ હોય છે, તેવી તા તમારા મનની નહીંજ હાય.” તે બુઢા એલ્યું. “ મારી પુત્રીને માટે હું ઘણાજ ચિન્તાતુર સ્થિતિમાં બ્રુ. આપ ખેદાને ખાતર મહેની કરા અને હમણુાંજ મારી સાથે પ્રધારા. મારા જેવા બુઢાની આશીષથી k ..