પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભેદી મુલાકાત-ભેદી સફર

te ભેદી મુલાકાત-ભેદી સાર, te તે જે કામ મજાવશે અને જે સ્થળે જી, તે વિશે તેણે એક શબ્દ પશુ કાઇ પાસે ૬. ચારવા નહીં. મ “ તમારી ટેલીજ નવાઇ સાંભળવાને છુ ખેચે. આ શરત જેટલી વિચીત્ર, તે પમાડનારી છે. તેની વાત .. કું કબુલ ફઝું કે, તે શરત વિચી ત્ર અને નવાઇ સરખા છે. તેણે ચલાવ્યુ. “ પરંતુ આવી તક હાથમાંથી જતી તુ ઘણા થાડા માસાજ પસંદ કરે, ” મુકવા • જે તીખ તમારી શરતેા અને મામ ણી સ્વીકારીને જવા માટે તૈયાર થશે, તે ત- મારૂ સ્થાન કેવી રીતે શોધી કાઢશે ? મે' પ્રશ્ન કર્યાં. .. .. ', તેને ત્યાં પહેોંચાડવાની બધી ગોઠવણુ મારા તરથી કરવામાં આવશે.” તેણે જવા દીધા. .. અને ત્યાંથી પાછા ફરવા માટેના ખા ભક્ત કણ કરશે ? .. “ જેવી રીતે તેને અહીંથી લઇ જવામાં આવશે, તેવી રીતે વગર અડચણે તેને અહીં પાછા ઉતારી આપવામાં આવશે. >>