લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
બુઢ્ઢો યાહુદી કોણ ?

બુઢા યાહુદી કાણુ ? ૧૭૫ તમારી ફીકર ચિન્તા પણ દૂર થશે ખુદ્દા મેા અને માયાળુ છે.” “તમાને એમ ખેલતા સાંભળીને મારૂ હૃદય ભેદાય જાય છે. ” મને ખીરેખરી તેવી લાગણી થવાથી મે કહ્યું. “ ચાલે! હું આવું છું તમારૂં મકાન દુર હાય તેા ગાડી મગાવું.” આપ તૈયાર થઇ આવે, હું મારી સાથે ગાડી લાવેલા છેં.” તેણે કહ્યું. FI મે તૈયાર થવામાં વધુ વિલંબ લગાડયા નહીં. ઝટપટ કપડા પહેરી, હું ક્યાં જતા હતા તે હુસૈનાને કહીને નીચે આવ્યે; જ્યાં પેલે બુઢા ભારી રાહ જોતા ઉભા હતા. બહાર એક શ્રમ ગાડી ચેાબેલી હતી, જેની અંદર અમેએ બેઠક લીધી. ગાડીને કર્યાં લઈ જવી તે માટેના તેણે કાચમેનને હુકમ આપ્યા અને ગાડી ચાલવા લાગી એક ગલી આગળથી પસાર થઇને થાડે દુર ગાડી ગઈ હશે તેટલામાં તે ચાહુદી એકદમ હંસી પડયા, જે જોને મારી અજામીના પાર ન રહ્યો. મને પહેલી તકે તે એમન લાગ્યું કે, આ કાઇ ભેાગેપ દીવાના છે. અને તેની સાથે મારે કામ પડ્યું છે. ts