પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
દરિયાની ડાકણ.


દરિયાની ડાણું. “કેમ તું કેવે છેતરાયેા મારા મિત્ર?

  • .

૧૩૬ તે બુઢ્ઢો મારી પીઠ થાળતા મેથેમ . આહા ! અવાજ તે સુ. યુ. કુંગને ! .. હા, અવાજજ નહીં પણ આ શરીર અને જીવ પશુ તેનાજ છે.' તે એલ્યેા. “મિત્ર ડાકટર, હુ' જમીલાની મÈ આવી પહોંચ્યા છું અને આવી જાતની યુક્તિએ અને પ્રપ ચેથીજ આપણે તેણીને છોડાવી શકીશું.’’ ખચીત્ત રજી. ચું. કુંગે એવા તે વેશ બદલ્યે હતા કે, ભલેા બાથમાં મહાશ ગણાતા ડિટેકટીવ પણ ભુલાવામાં પડયા વગર રહે નહીં. kr “ ખરેખર, હું છેતરાયા છું અને ખાત્રીથી કહું છું કે હું તેા શું પણ તમારા કાષ્ટ નજી- કને કુટુળી પણ થાપ ખાધા વગર રહે ના એવા તમેએ લેસ ધારણ કર્યો છે.” મે ખરેખર કહ્યું . ચાલા હવે કો બેઉ જમી- .. લાગે છેાડાવવાની તમેએ થી તરકીબ રચી છે. તેમાં ફાવીએ એવી તમેાન કાંઇ આશા બંધાય છે ? ” .. પ્યારા લાઇ, આશા અમર છે. દરેક મનુષ્યની જીંદગી સાથે આશા ખેડાયેલી છે.