પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
બુઢ્ઢો યાહુદી કોણ ?

બુઢા યહુદી કાણુ ૧૩૭ જમીલાને છોડાવવાની. જો કે મે ચેાજના ઘડેલી છે, પણ તે પાર ઉતારવામાં મેટા જોમ ખેડ- વાના છે, છતાં કાઇપણુ જોખમે તે કામ તે આપણે બજાવવાનુજ છે. અહીં પોંડીચેરીમાં હું ચાકસ કામે આવેલે! છુ તે દેખાવ આપણે પ્રથમ કરવા જોઇશે. દાખલા તરીકે હું એક તાઢક કંપનીના મેનેજર છું અને આજથી બારમે દીવસે મદ્રાસમાં એક ખેલ કરવાનું મે' જાહેર કરેલું છે. મારા નવા નાટકનું નામ “ કીનાખેાર ખુની ” છે અને તે ખુની પાત્રને કેદખાને પુરવામાં આવેલા છે અને તેની તપાસ માટે કેદખાનામાંથી તેને એક ગાડીમાં ભેંસા- ડીને કામાં લઇ જવાના છે, આ પ્રકારના દેખાવ સ્ટેજ પર રજુ કરવાના છે માટે જે પ્રકારની ગાડીએ કેદીઓને લગ્ન જવા માટે પેાલીસ તરકથી ઉપયેાગમાં લેવામાં આવે છે, તેવી ગાડી માટે પણ તૈયાર કરાવવાની છે. આવી જાતની ગાડી આશે હૈર નામના કાર- ખાનાવાળા આપણુને બનાવી આપવાને ના નહીં પાડે. આ ગાડી તૈયાર થયા પછી આપણે જમીલાને તે દ્વારા નસાડી લઇ જઇ શકીશું.