પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
દરિયાની ડાકણ.

૧૩૮ દરિયાની ડાકણું. ખચીત ચેન્જના તા ઘણી સરસ છે, પશુ જોખમવાળી છે.” મે કહ્યું, r “ હા તે તે હું સમજું છું પણું આપણે તા ગમે તે જોખમે કામ પાર ઉતારવાનું છે, કાલે સહુવારના હુ તમારા મકાનપર આવીશ અને ત્યાંથી આપણે પેલા ગાડીઓના કાર- ખાનામાં જશુ.” પશુ મને તે અત્રે લગભગ સઘળા માસે પીછાને છે, તેનુ' કેમ ?” મેં કહ્યું. "C “તે હું જાણું છું અને તે ન જાણુતા હતે તે આજે હું તમેાને મારી સાથે આવવાનું કહેત. હું કાલે આવીશ અને તમાને તદન જુદાજ સ્વરૂપમાં ગાડીવાળાને ત્યાં લઇ જઈશ.’ અમે બન્ને વચ્ચેની વાત અહીંથી અટકી અને અમે છુટા પડયા. હું ખુશાલ અંતઃકરણે ઘેર ગયેા. મારી અને સુ-સુંગ વચ્ચે થયેલી ગોઠવણુ મેં મારા અેન અને બનેવીને કહી સભળાવી અને તેઓ પણુ તે સાંભળીને ખુશી થયા. બીજે દિવસે મુકરર કરેલે ટામે મારા મિત્ર આવ્યા. તે ૧૪ કાલની ભા બુઢા