પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
ગાડી માટેની ગોઠવણ.

૧૩૯ છે. હા.. ---- યાહુદીના વેષમાં આવ્યા હતા અને તેણે મને થોડી મીનીટમાં એક યાહુદીના સ્વરૂપમાં ફેરવી નાખ્યું, અમારી વચ્ચે તાત ફક્ત એટલેાજ કે તે એસૌ વર્ષના દેખાતા હતા, જ્યારે મારી ઉંમર સાફ વરસની લગભગ લાગતી હતી. એ રીતે તૈયાર થઇ અમેા અને પેલા કારખાનામાં ગયા. કારખાનાના માલેક જે એક પેટુગીઝ કીરગી હતા, તે અમેને દાખલ થયેલા જોઇને અમારી પાસે આવ્યેા અને અમને આવકાર આપ્યું. ગાડી માટેની ગાઠનષ્ણુ. પ્રકરણ ૧૭ મુ ગાડી માટેની ગોઠવણ. “ આપને શું જોઇએ છે તે ફરમાવશેા ?” કારખાનાના મેનેજરે પુછ્યું. “ અમેાને એક ગાડીની તાકીદે જરૂર છે,

અને તે આપ બનાવી દઇ શકશે ?” સુ. યું. કુગે પુછ્યું. “ આપને કેવી જાતની ગાડી જોઇએ છે ? ” તેણે પુછ્યું.