પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
દરિયાની ડાકણ.

દરિયાની ડાકણું, પ્રકરણ ૧૮ મુ. જમીલાનો છુટકારો અરાબર બારમે દીવસે રાત્રિના દસ કલાકે અમે પેલા કારખાનામાં જઇ પહોંચ્યા. ગાડી તદન તૈયાર કરેલી પડી હતી અને તે જમી- લાને લશ્ક જવા માટે પેાલીસ જે ગાડી ઉપ- યેગમાં લેતી હતી, તેના નમુના સરખી હતી એમ જોઈને મને સતેષ થયા. અમારી સાથેના બધા માણસે બહારના કાઇ નહેાતા, પશુ સઘળા ગેઝલ પરના ખલાસીઓ હીસાળ હતા. કાર્ ચુકતા કરી અમે ખેચાવીને ખાનાવાળા અમારા માણુસે પુસે તે ગાડી મારા મકાનના પાછલા ભાગમાં આવેલા વાડામાં લ ગયા અને ત્યાં ધાસ ભરવાના કાઠામાં તેને છુપાવીને રાખી. ૧૪૨ છેવટે જંગીલાની તપાસના દીવસ આવી પહોંચ્યા. કાના ટાઇમ થવા પહેલા બે ત્રણ કલાક આગમથી કાટમાં લેાકેશની ભીડ જામી હતી. સુ. ચું. કુગે પોલીસ પોતાની ગાડીમાં જે જાતના અને રંગના ઘેાડે વાપરતી હતી તેના બાદ નમુના સરખા ધાડા અગાઉથી