પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
સુખી છેવટ.


આ ધે બનાવ શું બન્યું તે પ્રથમ તે આજુબાજુના લેકા સમજી શક્યા નહીં. અને જ્યારે સપજ્યા ત્યારે ઘણું મોડું થઇ ગયું હતુ, અને અમારી પુંડ ધરવાનું તેઓ માટે અશકય થઇ પડયું હતુ પ્રકરણ ૧૯ મુ, સુખી છેવટ. ઉપરા અનાવ બન્યાને જૈત તેનામાં ગાંધી ખીન છ ગામ પસાર થઇ ગયા, અને અમે જમીક્ષાવાળા ટાપુમાં હવે શાંન્તપણે રહ્યા હતા દરમ્યાન રમીલા અને હું તેકાર્ડ એક થઇ ગયા હતા. પરંતુ આ રીતે આવા એકાંત અને દુનીયાથી દુર સ્થળમાં દેશના સરખી જીંદગી ગુજારવાનું માને ધીમે ધી કટાળા ભર્યુ ભાગવા માંડ્યું, અને હવે કાઇ પગુ પ્રકારે દુનીયાના લેાકે! સાથે રહેવા વસવાના અમેાએ નિશ્ચય કર્યો, અને તે નિશ્ચયને અમે અમારા લગ્નના જોડાપ્યુ પછી સાતમે વરસે અમલમાં મેલવાને લાગ્યશાળી બન્યા. તે દર મ્યાન અગાઉની માર્ક સ્ટીયરા લુંટના ગેરેના