પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
ભેદી મુલાકાત-ભેદી સફર

દરિયામાં દો-પીસ્તાલની લાઇ ૧૫ એટલુ ટુકમાં પતાવીને હું તેના પાસેથી ધામે પગલે ચાલીને દુર થવા લાગ્યા. કારણ કે આવા એક અણ્યા સાથે સવાલ જ્વાળમાં ઉતરવાનું મને પસંદ પડયુ પરંતુ મારી અનયમી વચ્ચે તે ચાના પાતે જ્યાં બેઠા હતા, ત્યાંથી ઉભા થઈને મારી પાછળ પાછા આવવા લાગ્યા અને જાણે કે નહિ… મારા પીજ છાડવા નથી માગતા હાય, તેમ ક મારી નદીમાં આવીને છેલ્લે, r તમે આટલી મેડી રાત્રે ફીનારા પર શા માટે આવ્યા છે ? “ અહીં એક મિત્ર સાથે મળવાનું છે.” તમારા તે મિત્ર કાઇ અંગ્રેજ હશે !” “ વા, એમ છે. ” rr “ તેની સાથે તમારે શું કાંઈ ખાસ કા- મ છે ?” .. અને તમાને તે સબળુ પુછવાનું શું કારણ ? પારકી પંચાતમાં માથુ મારવાને તમાને શુ સળખ ? ” ‘પણ મને તે સાંભળવાની જનાસા છુટે છે.” “ માફ્ કરે. હુ દીલગીર છું કે, તમારી તેવા પ્રકારની જ્ઞાસાને તૃપ્ત કરી શકતા ન્" થી.’ હું જરા કચવાટ અને તીખાશથી આવ્યો.