પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
દરિયાની ડાકણ.

૨૪ દરિયાની ડાકણ, . તે ગળામાં સેટયુ અને તે મેનના છેલ્લાં તરફડીયા મારતે જમીન પર પટકાઈ પડયા. હવે લા ચાંઉં અને એક બીજો રહે. તે માને આવીને મને બાઝી પડયેા અને ક્ષા માં મા ૬ મિત્રની સાથે હાયા ડાથની મારામારી ક રવા લાગ્યા. www. સાથે કેમ લાગે, તે આવતું નથી, તેણ એટની વાત ખી છે કે, તેને નીચે પટકા ઇને હું તેની હું મારા હરી જે કે મને ખરાખર યાદ છાતી પર ચડી ખેડા હતા, અને તેના હાથને પાછળથી મૃભુત બાંધીને તેના પગને એક કડાહી સાથે મે સીકરી લી ધા હતા. તે પછી શું થયું તેની મને ખબર ન રહી, કારણ કે હું બેશુદ્ધ થઇ ગયેા. પ્રકરણ ૩ જી. દરિયાની ડાકણ સાથે મુલાકાત. જ્યારે હું મૃત થયો ત્યારે મે જોયુ કે, હુ એક ઝાળામાં સુતૅલેા હતા, અને એક મેટાં સુંદર બારકસમાં પુર ઝડપે મુસાફરી કર ને જતા હતા. આ બારકસ પ્રથમના ચીનાઇ બારકસ કરતાં જુદુંજ હતુ. ને કે આમા