પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
દરિયાની ડાકણ.

ar દરિયાની ડાકણુ. નવા તર્ચે વચ્ચે હું મારી ઝોળીમાં પડયા રહ્યા. ધારવાથી વધુ વખત સુધી ઇન્તેજારી કરા વયા પછી મારા કહેવાતા મિત્ર સુ-યું કુંગ યુરાપીયન લેભાશમાં મારી પાસે આવ્યેા અને તેણે ખુશ મીજાજે હસીને મારી તબીઅત પુછી. સાહેબ, ફાયર અહમદખાન ! ..

તેણે આનંદી અવાજે કહ્યું. “ તમેાને સારી તખીયતમાં જોઇને અને કેટલી ખુશાલી ઉપજે છે? કવાંગ ચાઉ કવાંગનું હૅટલ છેાડી આવ્યા પછી તમેાને ઘણા કડવા અનુભવ મળ્યા હશે.” હા, એવું થયું છે ખરૂં મેં જણાવ્યું અને સાથેજ ભરમમાં ટીકા કરતાં ઉમેર્યુ કે, “ હછ પશુ ખુદા જાણે મારા તકદીરમાં કુવા અનુભવમાંથી પસાર થવાનું અને હા. મારી ભેગવવાનું લખ્યું હશે! પશુ મારે તમને એક પ્રશ્ન પુછવાના છે. તમેએ મને પ્રથ મથીજ શામાટે નહીં કહ્યું કે, જે બારકસપર આપણે પેંશા સંસ્થાનમાં જવાના છીએ, તેની માલેક ખા ખાતુ હતી ? .. તમારા પ્રશ્ન ટીક છે, પરંતુ તેમ કહે વાની હૈ નાદાનીયત કરૂં તે તમેા અમાશ n . ..