પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
ભેદી મુલાકાત-ભેદી સફર

દરિયામાં દગા-પીસ્તાલની લડાઇ. ૩૫ વિશે તુરતજ પાલીસને ચેતવતે, અને તેમ થવાથી તમારી ભલી મદદ અને સાખતા અમેાને લાલ મળી શકતે નહીં.” સુ-યંત્રે ખુલાસા કર્યા. “ તમારી આ રીત માટે હું દીલગીર છું.” મે ટકારમાં કહ્યું, ‘‘તમારે મારા કરતાં ભા કાઇ સદ્દર અને ચીકાશદાર પુથી લાંબ મેળવવે જોઇતા હતા, કે જેમાંથી તમે કાંઇક મન પસદ રીતે મેળવી શકતે. પથ્થરમાંથી કાંઇ લેહી નીકળી શકે નહીં. ભરૂ’ પુછે. તે છે ‘ આવે ન્હાય અને તાપે’’ જેવો છું.’ “ડાકટર એહમદખાન! તમે શું કહેવા માગો છે, તે હું સમજી શકયૈ નથી." તેણે જગીલા જે ખુરસી પર બેઠી હતી તે પર બેસતાં અને ખીસામાંથી એક સૌગારેટ કહાડી તે સળગાવતાં મને કહ્યું. “હું જે કહું છું તે જે મારે ધણી સ્પષ્ટ રીતે દર્શાવવું હોય તો મને ભય છે કે મારે વિવેકનાં હ્રદ જરા એળગવી જોઇએ.” મે જણાવ્યું. પ હું મારી લાગણીને મજબુ તીથી ખાવી શકતા નથી અને તેથી ટુંકમાંજ i