પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
દરિયાની ડાકણ.

દરિયાની ડાકણ ૩૮ પ્રખ્યાતી પામેલી હતી. વળી હું જે કા ખા લાવનાર હતા. તેના બદલેા પણ મને માટી રકમને મળવાર હતા. ' “ તમે મારી સાથે આવા તે હું આ અમારા ન્હાનકડા સુંદર ભારફસ પર તમે જરા ફેરવું.” સુjકુંટંગ ફુરસીપરથી ઉઠીને એલ્યેા હુ ધારૂ છુ કે હાથ પરના જખમ । ટુજી તમાને પીડા કરતા હશે.” ના, કાં એટલી બધી પીડા નથી. કરીને હું મારી ઝાળીમાંથી બહાર કુદી આધ્યેા.

હું તેની સાથે બારકસના દરેક ભાગમાં કર્યા. આ ન્હાના બારકસની મજબુત અને દરેક સગવડ સાયની બાંધણી અને સુંદરતા જોઇ હું છક્ક થઇ ગયા. નાફસ જેમ તેના ‘ગેઝલ’ નામ પ્રમાણે અતી મહું ઝડપી હતું, તેમ દેખાવમાં પણ ગઝલ હરના જેવું ખુબસુરત અને મનાદર હતું, એમ હું જોઇ શક્યા વળી પાછળથી હું ખણી શક્યા કે, બીજું કાણ બાસ ઝડપમાં ગેઝલની બરાબરી કરી શકે તેવુ નહેાતુ, અને તેથી તેને પકડી પાડવા માટે કોઇપણ્ સરકારી કે ખાનગી બારસા