પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
દરિયાની ડાકણ.

રિબાની ડાર્. ટાપૂ "ગયા પછી તમે મને પણ કલા રા’ તેણુીએ કહ્યું. ૪૮ (9) હુમા કેમ નહીં ? ” હમણા હુમા તે કેવી રીતે બની શકે ? અહીં વાછડા તે છે નહીં ” તેણીએ

હસીને કહ્યું.

વાછડા નથી તે શું થયું ? મારી પાસે વાછડાની રસીની માટલ છે, જે હુ રશીયા ખાતથી લાગ્યું છું. અને તે પણ્ તેટલીજ અસરકારક હોય છે. તમે - આષા તા મારી પેટીમાંથી તે હું દ્વાાં અહીં લઇ આવું અને તમેને તે મુકું. મળે જે સંવા નોવા માટે મુકરર કરવામાં આવ્યે છે, તેની શરૂ- આત જો ખુદ તમેા ભાનુથી કરવા આપે તે હુ' ગ્રે ખુશી થશ, અને તમે પણ મારા નવાળી અજમાયશ અમૃત રીતે થઇ શકશે. ’ હાલ તેમ કશ, અને કાંછું અડચણ નથી.” તેીએ કહ્યું અને હું મારી ફૅમીનમાં વર′ રસીની માટલી અને સળી વગેરે મીન સાધના લને પાછા તુરંત તેક્ષ્મીની પાસે હાજર થયેલું. મેં તેણું ને રસી મુકી અને તે તેણી ધીરજથી સહન કરતી જોતી હતી, પણ પેલા