પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
દરિયાની ડાકણ.

પત્ર દરિયાની ડાકણ. --- શતનું સાદું પશુ સ્વાદિષ્ટ ખાણુ તુટક પરજ આવ્યું અને તેને ઇનસાફ આપ્યા પછી અમે ઊતરની લાંભી ખુરસીયા પર અલીને મેટા. જમીલાએ વાત છેડી. હું ધારે ધ્રુ કે, મારા કે, મારા સંબંધમાં તમે એ ધણી વિચીત્ર વાત સાંભળી હશે, ડાક ટર એહમદખાન! અને તમેાએ જે જે વાતા સાંભળી હોય, તે શુવાને માટે મને મન થાય છે. કારણ કે મારે લગતી સધળી સાચીજ વાતે તમેા જાણવા પામેા એવી મારી ઇચ્છા છે.’ “ અલભત, તમારે લગતી મે કેટલીક cr વાત સાંભળી છે, પરંતુ ચીનાઇ કીનારાના અફરાપર ચાલતી વાતા પર કટલો વિશ્વાસ મુકવે તે હું બરાબર સમજતા હોવાથી તે તક મે વિશેષ ધ્યાન આપ્યું નયા. ’’ મેં ખુલાસા કર્યું.. “ મધ્ય એશિયા મહુલા નવાબને લગતી । વાત પણ કદાચ તમારે કાન આવી હો.” તેણીએ કહ્યું. 4; હા, તેનું કાંઇ સાંભળ્યું હતું ખરું પ્રથમ એવી વાત બહાર આવી હુતી કે, તે નવાબને છેતરપીડી કરીને દરીયામાં મારા બારકસ પર લઇ ગઇ હતી, તે તમે એ ..