પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
દરિયાની ડાકણ.

દરિયાની કિગ્ m ઉપાડીને પેલી ટેકરી તરફ ઝરપર્ધા ચાલી ની- જ્યા લગભગ એક કલાકનો સુમારી પછી અમે ટેકરીઓની પેલી નર જઇ લાગ્યા. મે ત્યાં શું જોયુ ? એક ઝુમા અને રળયા શુક.મન માં વસેલુ તું લીલા ખેતા,, વહેતા નાળાએ અને એક સુંદર ફુલવાડી મખી ઢબમાં ઝાડ પાનથી ભરપુર જમીન ચેનર લખેલી હતી, અહિંયા જીલા રહેતી હતી, અહીંયા તેનું મકાન હતું, અહીં તેણીનું રાજ્ય ચાલતુ હતુ, આ બધી પ્રશ્ન, મીલ- ન અને સુંદરતાની મીલા માલેક હતી આ રળીયામણી ભૂમીની જમીલા રાષ્ટ્રી હતી ! પ્રકરણ ૭ મુ. દગાબાઝના ફેજ, એક સુંદર બગીચા સરખું ગામ મારી નજરે પડયું. જેમાં લગભગ એક હજારની વસ્તી હુશે એમ મેં અનુમાન કર્યું. લેકા ન્હાના ન્હાના પણ રળીયામણા ઘરે માંધાતે શ્યા હતા. દરેક ઘર માથે નેડયેલી એક એક ન્હાની વાડી હતી. મેટી વાડીઓ અને ખેતી