દગાબાઝના ફેજ ગામથી અરવા માઇલના છેટાપર આવેલા હતા. મેટા લીલાછમ મેદાન ઉપર ઘેાડા, ગાય, બકરા વિગેરે પશુઓ ચરતા હતા. ટુંકમાં કહેતા અહીં સુખ શાન્તિ વચ્ચે સુલેહ સપનું મહારાજ્ય ચાલતું હતું, અને સંપુ તાજગી બક્ષનારી તન્દુરસ્ત હવાની મીઠી લહેર દીલને બાગ બાગ બનાવતી હતી. ગામમાં દાખલ થવાના મુખડા પરજ એક ખુસુરત ગાંધણીનું મેટું મકાન આવેલું હતું, કે જેમાં ખુદ જમીલા રહેતી હતી. મકાનને ક્રૂરતા કમ્પાઉન્ડ બાંધેલેા હતા, જેની અંદર તરેહવાર કીસમના ન્હાના ન્હાના સુગધી પુષ્પાના ઝાડા ઉગાડવામાં આવ્યા હતા, જે તે હતા, જે તે ખુઅસુરત મકાનની રૌનકમાં વૃદ્ધિ કરતા હતા. અમે ઘેાડા ઉપરથી ઉતરીને કમ્પાઉન્ડમાં દાખલ થયા અને જેવા તે મકાનની સીડી આગળ જઇ પહોંચ્યા કે જમીલા તુરતજ તેમાંથી બહાર આવી. મારા મકાન અને મારી મીલ્કત પર આપને આવકાર આપતા મને ખુશાલી ઉપજે છે, ડાકટર એહમદખાન! º તેણીએ હસીને “ મારા પૈગામ મળતાંજ આ તરફ ..
પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૭૦
Appearance