લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
દરિયાની ડાકણ.

દરિયાની કાણુ, ઉપડી આવવા માટે હું તમારી અંતઃકરણુથી ઉપકાર માનું છું.” “ તમારી મીલ્કત તા ખડેસ્તના બગીચા સરખી છે, અહીં કાયમને માટે રહેવાને કાણુ ન લલચાય ?’ મેં મારા મનપર થયેલી અસર મુક્ષ્મ ખરેખરૂં કહ્યું.. t તેણી મારી સામે જરાવાર ટીકીને નેપ રહી પછી ખાલી. તમે આ શબ્દો જમીલા તરફની લાગણીથી ઉચ્ચારી છે કે દરિયાની ડાકણને ખુશી કરવા ખાતર ખાલી છે ? ખેર જેમ ખેાલતા હો તેમ. આવે ,ખાણું ફેર પડે છે. ” મને વળતા જવાબ આપવાની તક આપ્યા વગર તેની અંદર ચાલી અને હું પણ પાછળ ચે.. હું જમીલાના મકાનમાં, ના, મહેલમાં દાખલ થયે. ઊંચી કીસમના કીમતી નીચથી આખા મહેલ ઝગઝગી રહ્યો હતા. હું આ ન ધારેલા શણગારમાં હેરત થઇ રહ્યો. મારી કલ્પના મુખ ઇરાનના શાહ અને ઇસ્તમ્બુલના સુલ તાની મહેલમાં પણ આવે શણગાર નહીં હશે જમીલા રાણીના તે સંસ્થાનનું નામ પશુ મે