પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
ભેદી મુલાકાત-ભેદી સફર

દગાબાઝના ફેજ. ૬૭ પાછળથી નણ્યું તેમ “ ઇસ્મ હતું અને હુ કહું છું કે તે તદન અધએસ્તુ હતું. અમેા ખાણાપર ગાવાયા. ખાણું પ એટલું તા ભભકદાર અને જુદી જુદી ઉમદા કીસમની વાનીએથી ભરપુર હતુ કે જાણે ફાઇ રાજવંશી પરાણાને રીઝવવા માટે અના- વવામાં આવ્યું હાય તેવું લાગતું હતું. પણ આવું ખાણું તેા જમીલાને ચાલુ ખેારાક હતેા અને તેણી હંમેશાં વા ઉમદા ખાણાએ ઉડાવતી હતી. . ખાણું ખલાસ થતાં તેણી ખાલી:-તમારી સાથેને સધળા સામાન એકાદ કલાકમાં અહીં આવી જશે, અને તે તમારા માટે તૈયાર કરેલા આરડામાં રખાવવામાં આવશે. ત્યાર પછી તમારૂ કામ તમેા હાથ ધરજો, પશુ તે પહેલાં મારે એક ઇનસાક્ ચુકવવા છે અને હું આશા રાખું છું કે તે જોવાને તમે મારી સાથે આવશે.’ ખુશીથી, તેમાં હું ધણા રસ લશ.” મે ઉત્તરમાં કહ્યું. અમેા ઉડીને તે મકાનને લગતા એક દીવા- નખાનામાં ગયા, જ્યાં જમીલા રાષ્ટ્રીના સલા-