દગાબાઝના ફે ૬. હતા અને જેણે અમાને દગાથી ઠાર કરવાની વેતરણુ કરીને અમેાને લુંટી લેવા ધાર્યાં હતા, તે જાણીતા લુંટારા અત્યારે એક અદીવાન તરીકે જમીલાની સામે ઉભા હતા. અને તેની અત્યારની બધીવાન હાલત સાથના ગાનું પરીણામ હતું. પણ અમારી જમૌલા જમૉલા ગુસ્સાથી એવફ્રા નીચ ! ” નીચ ! ” પાકારી. “ તારી ઉપરના મારા અનેક ઉપકા- રાના અદલા તું કેવી રીતે વાળવા તૈયાર થયા ?” લાં ચાંઉએ કાંઇપણ જવાબ વાળ્યો નહીં. પણ તેણે પેાતાના હાથ વીજળી જેવી ઝડપથી ઉંચા કર્યાં અને તેમ કરીને તેણે એક નાની પશુ તેજ છરી જમીલાની છાતીની નેમ તાકીને ફેંકી. પશુ મે તુરતજ સમયસુચકતા વાપરીને મારા ડામેા હાથ આડા કરી દીધા, અને સુભાગ્યે તે છરી મારા બનતના ડગલાની બહુમાં પેશી ગઇ. તે આગળ જઇ શકી નહીં. મને જરા જેટલી પુછુ ઇજા થઇ નહીં. કારણુ કે બનાતનું કપડું મજબુત હતું. આટલી વાત ખરી હતી કે જો હું આડે! હાય ન ધરતે તા તે છરી જર જીલાની છાતીમાં ભાંકાઇ જતુ. k
પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૭૪
Appearance