પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
દરિયાની ડાકણ.

૭૦ દરિયાની ડાકણું. આ અણુધાર્યા બનાવી બીજા બધા દર બારીએ ગભરાઈ ગયા, પણ જમીલા તે જાણે કાંઇ બન્યું ન હોય તેવી શાન્તતાથી મારી તરફ કરીને ખેલી. xt. “ તમારા બહુ ઉપકાર થયે, ડાકટર એહમદખાન ! ” એટલું મેલીને તેણ; તુરત પેાતાના સલા- હકારી સાથે લાં ચાંઉતે કેવા પ્રકારની સજા ફરી, તે સંબંધમાં મસલત કરવા લાગી અને છેવટે લાં ચાંઉને મેડૂતની સન્ન છુમાવીને દર- ગાર બરખાસ્ત કરવામાં આવી. દરબારીએના ચાલ્યા જવા પછી તેણીએ મને કહ્યું. .. “ આ મારા જીવ ચાવીને તમે એ મને આભારી કીધી છે, ડાકટર ! પણ તક મળતાં હું પુરવાર કરી આપીશ કે, તમારા એ ઉપ કાર હુ કી ખુલવાની નથી. ” મને વળતે હુ જવાબ આપવાની તક આપ્યા વગર તેણીએ ઉમેર્યું. “ ચાલે હવે મારી સાથે ચાલા, ગારી ગરીખ બિમાર પ્રાને એવા જઇએ.’’ I