પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
ભેદી મુલાકાત-ભેદી સફર

૭૧૩ જમીલાની જીવન કથા. પ્રકરણ ૮ મુ. જમીલાની જીવન થા. જમીલાબાનુ મને સાથે લઇને પેાતાના મહેલમાંથી બહાર પડી. હું તેણીની સાથે ગામના મેહુલ્લાએમાં કર્યાં અને શીતળાના સપાટામાં આવેલા દરદીઓની તપાસ લેતે રહ્યો. દરમ્યાન એક માબતે મને શ્રેણી અજાયબી ઉપજાવી અને તે એ હતી કે રસ્તામાં જે કાઇ લેાકા મળતાં તે જમીલાને “ જમીનની પરી’ તે નામે મેાલાવતા હતા. ખરેખર જેઆ જમીલાને ખરી રીતે નહાતા પીછાણુતા તે દરીયાની ડાકણ કહેતા હતા, પરંતુ તેણુંીને ખરાખર પીછાણુનારાએ તા ‘જમીનની પરી’’ તરીકેજ ઓળખતા હતા. મારું દીલ પણ આ મજ કબુલ કરતું હતું કે, “દરીયાની ડાકણ” તરીકે આળખવા કરતાં, “ જમીનની અપ્સરા વાને જમીલા વિશેષ લાયક હતી. તપુીતે > મારી તપાસ દરમ્યાન મેં જોઇ લીધું કે અહીં શીતળાના મર્જ મેટા જોરથી ચાલત હતા, મે તેને લગતા ચાંપતા ઇલાજો વગર વિલ’એ લીધા. મેં કવા પ્રકારના ઇલાજો અમ