પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
દરિયાની ડાકણ.

૭૪ દરિયાની ડાળુ. હું અને અત્યારે ફરીથી કહુ છું કે, તમારા સખધમાં મે પ્રથમ જે જે વાર્તા સાંભળી હતી, તે તદ્દનજ મારા મનમાંથી મુસાઇ ગઇ છે. કારણુ કે તે સઘળી વાતે એવન્નુદ અને જુદાણાપર રચાયલી હતી એમ મારી ખાત્રી અત્યાર પહેલાની થઇ ચુકી છે.” " “ નહીં ડાકટ૨! સબળુ કાં તમારી ખાલી મુજઅનુજ નથી. ખરી રીતે કહેતાં તા તમામે મારા માટે સાંભળેલી વાર્તામાં કેટલીક સાચી પશુ છે છતાં લેકે તેના ખરા હેતુ માત્ર સમજી શકયા નથી, અને તેથીજ તેની વાતા નુદા સ્વરૂપમાં અને સરાગત સાથે ફેલાતી રહી છે. તેણીએ જણાવ્યું. “ મારી જીંદગીના બનાવા મારા વિચીત્ર જીવનની તારીખ સાથે ઘણા અતલગા સબંધ ધરાવે છે અને તે તવારીખને ટુંક સાર હું તમાને કહી સંભ t. ળાવીશ.— મારા પિતા એક ચુસ્ત મેહંમેદન હતો, તેના જન્મ માઇસેાર ખાતે થયા હતા અને તે ફ્રેન્ચ સરકારની નાકરીમાં દરીયાઇ સફરને તેને જા। શાખ હોવાથી જોડાયે હતા.