લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
દરિયાની ડાકણ.

દરિયાની ડાકણું. શોધી કહાડવા અને તેની પાસેથી તેણે ચલા વેલી વણુંકના જવાખ લેવાના નિશ્ચય કર્યાં, પણ તે નિશ્ચય પાર પડે તે પહેલાં મારી દ્રાથી હેતવતી માતા હંમેશને માટે આ દુનિયાર્થી ચાલી નીકળી. મારા પિતાના નિર્દોષા માટે તેણી જો કે ખાત્રીપુક હતી, છતાં આ અણુધારી આતના ટ્યુન ટકા તેણીને હંમેશને માટે કબરમાં ખેંચી ગયેા. મારી માતાના મરણુ બાદ મારા પિતા એવડે ઝનુની બન્યું અને અંતે એક દહાડે તેણે પેલા અમલદારને શેાધી કાયે અને નહેર રસ્તાપર પકડી પાડીને તેને ગાળી વડે એજાન કીધા. તે પછી મને લઇને તુરત નાસી નીકળ્યેા. પ્રથમ તે જરંગલમાં છુપાઇ બેઠી અને લુટકાના ધંધા અખત્યાર કર્યાં. પરંતુ તેની તેમ પ્રથમથીજ એવી હતી કે, જુલમગાર અમલદારાને લુંટીને નીચેાવવા અને તે લુંટના લાભ ગરીખે અને મઝલુમેને આપવા. ધીમે ધીમે તેની સાથે બીજા ઘણાં શખ્સા જોડામા અને ટાળીમાં વધારો થતે ગયેા. ત્યાર પછી તેણે ચાંચીયાપણું અખત્યાર કરીને દરિયામાં લુંટ ચલાવવાના ધંધા શરૂ r