પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
જમીલાની જીવન કથા

મીલાની જીવન કથા બાળ રમ કર્યાં. અને તેમાં પણ તેણે તેમ તે! ગરીમાન તીને માજ મારતા કંગાળ શ્રીમતાને લુંટીને ગરીખેને સુખી ફરવાનીજ રાખી હતી. ચાંચીયાને ધંધો કરતા કરતા મારા પિતાને આ સ્થળ હાય લાગી ગયું, અને ધીમે ધીમે તેણે અહીં સસ્થાન વસાવા માંડયું, જે સંસ્થાત આજે તમા નુગ્મા છે તેમ કેવા સુખી અને સતેાષી લેાકાથી ભરેલું છે? મારા પિતાના મરણુ પછી આ સસ્થાનની માલેક હું થઇ છું અને મારા પિતાના વખતમાં અમ લમાં લેાકાને જે પ્રકારનું સુખ હતુ તેવુંજ સુખ મારાથી પણ તેને મળે છે એમ મારી ખાત્રી છે. મારે લગતી આટલી હકીકત સાંભળ્યા પછી હવે કહેા કે, તમે મારે માટે કેવું મત આંધી શા છે ?’ તેણીએ પેાતાની વાતના છેડા લાવતા અને સવાલ કર્યાં. “ આ મામતમાં હું એટલુ'જ કહી શકુ હું કે, જાહેરમાં તમેાને જે રીતે અને જે રૂપમાં ચીતરવામાં આવે છે, તે ખરેખર બીન્દ્રને ભુલાવામાં નાંખે તેવું છે.” મે જવાળમાં કહ્યું. . તમારી ઘણી મહેરબાની. હું આશા રાખું છું કે ભવિષ્યમાં પણુ મારે માટે તમે