પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
દરિયાની ડાકણ.

દરિયાની ટાણું. 2 ખરાળ ખ્યાલમાં નહીં ઉતરવાની સભાળ લેશે.” એટલુ ખેાલીને તેણી મારા ચહેરા સામે નર- માશથી જોઇ રહી. ..... “ નહીં ખાનુ! ખરૂં માનો કે ભવિષ્યમાં કોઇ પણુ સ્થળે તમારા માટે થતી ખરાબ વાતની હું સામે થઇશ. હું તે તામેશ નહીં કરી શકીશ.’’ હું હેન્દ્ર લાગણીના આવેશમાં આવી જઇને છેલ્લુ વાયા એચેડ “ મેટા ઉપકાર, ડાકટર ! તેણીએ જવાબમાં કહ્યું. વાતા કરતાં અમે મકાનપર જઇ પહોંચ્યા. હું મારા ઓરડામાં ગયે, અને મિષ્ઠાનાપર પડવા પહેલા, મારી ચાલુ સ્થિતિષર હું વિચાર ફરવા લાગ્યા અને મારા મનની વલણ અને લાગીને તપાસતા-મારા હૃદયમાં થતી ચટપટી અને ધબકારાને અવલેકતા માટે કબુલ કરવું પડયું કે હું આ દરીયાની ડાકણુ તે હવે નહીંજ, પશુ જમીનની અપ્સરા અપ્સરા જમીલાપર માહી પડયેા હતા ! 3042