પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
મોહબતી બજારમાં સોદો

મોહબતી બજારમાં સોદો પ્રકરણ ૯ મુ. માહુમતી મજામાં સા. એક વધુ અઠવાડી પસાર થયું અને શીતળાના ગરજ આખા સંસ્થાનમાંથી સદંતર નાબુદ થઇ ગયેા. મા કામ ખલાસ થયું અને મારી ખાત્રી હતી કે તે મે' તદ્દન સતેજ- કારક રીતે અદા કર્યું હતું. ત્યાંના લેાકા પશુ મારા કામથી એટલા તા ખુશી થઇ ગયેલા હતા કે, તેઓ મારી એક અવાજે તારીફ કરતા હતા અને મારું નામ તેના ટુડે અને મેહેડે રમી રહ્યું હતું, એક દીવસ ખાણુા પર સત્તા જમીક્ષા ખેથી. ડાકટર સાહેબ, મારી એની મરજી થઇ છે કે, આવતી કાલે આ ટાપુના જંગલ તરના ભાગમાં શીકારની માજ ચખાડવા તમાને મારે લઇ જવા મારી ખાત્રી છે કે ત્યાંના મે ત્રણ દાડા તમારા પુર આનદમાં પસાર થશે. લાંમ દીવસાની મહેનત પછી થોડા દીવસે માજ માહતા પણ આવવા જોઈએ.’ ' ૧૯ “ ખરેખર, તેથી મને ઘણો આનંદ મળશે, k તેમાં શક નથી.’’ મે’ કહ્યું.