પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
મોહબતી બજારમાં સોદો

માહબતી બજારમાં સા જમીલા સુવા માટે પોતાના તપુમાં જવા માટે ઉઠી. તેણી પેાતાની ખીદમતને માટે એ દાસીએ અને ખીન્ન કેટલાક ભાણુસા લાવી હતી. તે સિવાય તેને હંમેશના રક્ષક વાદાર ત્રીચી ચીતે પણ સાથેજ હતા. અમારી સાથે બધા મળીને ત્રીસ માસેના રસાલેા હતા, અને તેએાને માટે સગવડ પડતી રીતે તબુએાની ગેઠવણુ કરવામાં આવી હતી. રાતની વખતે અમારી છાવણીના દેખાવ ખરેખર ખુશનુમા લાગતા હતા. જંગલના ઝીણા જીવ જંતુઓ અને પ્રાણીઓની તાનાતીરીના અવાજો બાઝે વખતે તા ભયાનક લાગે છે, પરંતુ તે દીવસે તા જાણે એકાદ રાગ રાગીની મજલસમાં મળતા આનંદ સમાન મધુર લાગતા હતા, અને તેનું કારણુ હું સમજી શકતા હતા તેમ, મારા મનપર રહેલી ચાકસ પ્રકારની અસરનું હતું. જમીલા પાતાના તથ્યુમાં જવા માટે ઉભી થઇ અને સાથે તેના હમેશના રખવાળ ત્રીચી પણ તેણીની બાજુમાં ઉઠીને ઉભે થયેૉ. મી. લાખે ઉભી થવા પછી મને કહ્યું, એહમદખાન, જે વખતે મારા નાકર સુ. ચું ડાકટર