- ૮૨
દરિયાની ડાલ્યું. કુંગ તમાને .. કવાંગ ચાંઉ ક્રવાંગના બંદર ખાતે મળ્યા અને તમારી સાથે ગાઠવણુ કરી ત્યારે તેની તરાથી તમને વચન આપવામાં આવ્યું હતું કે તમારૂં કામ પુરૂં થતાં તમાને પાછા તે બંદર પર પહોંચતા કરી દર્યું. ‘ રી ક્રાંઇક દીલગીર થતી ડાય તેવી ઢપેમેાલી અને હુ' પણ ઉભેા થઇને ધીમે પગલે તેણુી સાથે તેના તંબુ તરફ્ ચાલવા લાગ્યા. તમારૂં તે ક્રામ હવે પુરૂં થયું છે તેથી વચન મુજળ તમાને પાછા તે બંદર તરફ મારે રવાના કરી આપવા જોઇએ.” “ મને લાગે છે કે મે' મારૂ કામ તમેા બાનુને સાપ મળે તેવી રૌતે અદા કર્યું છે.' મેં કહ્યું. .. તમે મને આવી રીતના પ્રશ્ન પુછીન ન શકા, ડાકટર! ” તેણી મેલી. તમારા જેવું કામ બીજો કાઇ તખી ભાગ્યેજ ખજાની શકતે. તમેએ જે કામ બજાવ્યું છે તેને માટે મારે કેવા શબ્દોમાં તમારા ઉપકાર માનવા એ મને સમજ પડતું નથી.” તેણી એટલી રહી અને મેં જોયું કે તેણુંીની આંખેાની કીનારી પર આંસુ ભરાઈ આવ્યા હતા.
tr