પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
દરિયાની ડાકણ.

૮૪ દરિયાની ડાકણું. છે, પણ તે ઉભરાણુ સમાયું નહીં. તે ઉછળતી લાગણીઓને દબાવી દેવામાં હુંકાવ્યા નહીં આનુ રંગીલા, હું સારી પેઠે સમજી' હ્યુ કે, સ્ત્રી મંડળમાં એક સર્વોપરી રાણી કહેવાવાને યોગ્ય દરજ્જો ધરાવવા એક બુદ્ધિશાળી એમ- મને ચાહવું અને તેને પેાતાની મેહરદાર અનાવવાને ઇચ્છવું એ સરીયામ દીવાનાપણુ છે, અને હું કહું છું કે, હવે તમેા ચાહે તા મને દુર કરી આપે।, તમારી નજદીકથી હાંકી કાઢા અથવા તા તમારે પવિત્ર પ્યાર અણુ કરે.” ચુપ રહી, ચુપ રહા, ખુદાને ખાતર ચુપ રહેા, ડાકટર ! ‘ નહીં, જ્યારે હવે મેં મારા હ્રદયને ખુલ્લુ મેલ્યું છે, ત્યારે તેમાંથી નીકળતા મારી લાગણીના ઉભરાઓને બહાર નીકળવાજ , મારી લાગણીને દર્શાવવાજ ,. મારા હૃદયને અને તેની અંદરની વાતોને તમે જાણી ચુક્યા છે, માટે મને કહેા કે મારે માટે આશા રાખવાનું કાપણુ કારણ છે કે નહીં? શું તમારી નજરમાં હું એટલે બધે નાલાયક છું ?