પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
મોહબતી બજારમાં સોદો

  • માહમતી ખજારમાં સા

૫*૨ હું નીખાલસ છું, પ્રમાણીક છું, અને આ માગણી તમારી પોતાની તરજ છે.” ' ડાકટર એહમદખાન! તેણીએ આંસુથી ખરડાયેલા ચહેરા મારી તરફ ફેરવીને કહ્યું. ‘હુ દીલગીર છું-તમેા ધારીને સમજી શકા તેના કરતાં વિશેષ દિલગીર છુ કે, તમાએ આ પ્રકારની વાત મારી સામે મુકી છે. આજ સુધીમાં ઘણાઓએ પોતાના ધ્યાને મારી સામે ધર્યાં છે, અને મે તે સધળાઓને હસી કહા- ડયા છે. આજે હું જોઉં છું કે, તમે મને ચાહીને તે અદલની માંગણી કરી છે. બેશક તમેા એક ખાડાશ અને લાયક પુરૂષ છે, કે જેને પેાતાના પતિ દાખલ સ્વીકારવાને કાઇ પણ સ્ત્રી મગરૂરી લઇ શકે. હું ખુદ પણ તમારી માગણી અને લાગણી સ્વીકારવાને ખુશી થાત, પરંતુ કેટલાક ચેકસ કારણાને લીધે તે હું સ્વીકારી શકતી નથી. અસેસ ! તેમ કરતાં મને દીલગીરી થાય છે, છતાં મને તેમ કરવાની ફરજ પડે છે. r “ શા માટે તેવી જ પડે છે ? શ તેવાં કારણા છે? મને કહેા, ખાનુ જમીલા