લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
મોહબતી બજારમાં સોદો

માહુબતી અારમાં સાદે ૮૭

“ મારૂ’ સઘળું ભવિષ્ય તમાજ છે.. તે સિવાય મારે બીજું ભવિષ્યજ નથી. મે જશુાવ્યું. “ આ કાંઇ મારા સવાલના જવાઅ કહે- વાય નહીં. હુદીલગીર છુ ડાકટર એહમદખાન શ્રેણીજ દીલગીર કુ કે તમારી માગણીને સ્વીકારવાની મારે ના પાડવી પડે છે. તમા જરા શાન્ત થઇ, સ્થિર ગનથી વિચાર કરશે તા તમેને જણાશે કે, આ જોડાણ જોડાણ જેટલુ હું અસભવિત ધારૂ છું તેટલું તમા પશુ ધારી છે. તમે જે ઇચ્છે છે, જે માગણી કરી છે. તે નહીં મનવાળેગ છે.’ “તેા શું તમારી એવી માન્યતા થઈ ક મેં જે માગથી કરી છે, તે વિચાર કર્યા વગરની છે ? ” “ હા, હુ એમ ધારૂં છું બલકે મારી ખાત્રી છે. તમા મને આવીંદ તરીકે સ્વીકારવાને ખુશી થાઓ કે ?' ‘‘ બેશક, જો હુ’ પણ તમારા જેવી સ્થિ તિમાં અથવા તમારા સરખી લાયકાત ધરાવતી