R માહમતી અજારમાં સાદા, <« મારૂં દીલ તમારી તરા દાડતું રહેલું છે, પ એકલા એજ વિચારથી મને નાઉમેદી મળી છે કે આપણી સ્થિતિમાં તાવત છે. ખેર, હવે હુ તમાને એક વાત કહુ' તે સાંભળેા.” કહેા, તમે જે કાંઇ કહેશેા તે સાંભ- ળવા અને કબુલ કરવાને હું તૈયાર છુ.” હું મારા છેવટના ઠરાવજ તમાને કહીશ અને યાદ રાખો કે તે કદી કરી શકશે નહીં.’ ખુશીથી, તમારા દરેક ઠરાવને હું હું આધીન છું તેમ સમજીને છુટા દીલથી તે જાહેર કરવાનું હું તમેને કહું છું.’ “મારૂ ધારવું એવું છે કે તમેાએ મારી કને જે માગણી કરી છે, તે પુખ્ત વિચાર કર્યાં વગર અને ઉતાવળમાં પડી જઇને કરી છે. માટે હુ' એવા ચેકસ ઠરાવ પર આવી હ્યું કે, તમારે મારાથી એક વરસની મુદત સુધી દુર રહેવું. દરમ્યાનમાં મને મળવું નહીં. તેશ પત્રવ્યવહાર પણ કરવે નહીં. ઠરાવેલી મુદ્દત પછી જો તમારૂ મન મારી તર સાબુત હાય, તમારા ભવિષ્યને મારી સાથે જોડવાના ...
પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૯૪
Appearance