પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
દરિયાની ડાકણ.

દરિયાની ડાકણુ, ૮. નિશ્ચય કાયમ હોય તા તે વેળાએ ખુશીથી તમેા મારી પાસે ગામણી કરો અને હું તે ખુશીથી સ્વીકારીય. તમારી લાગણી કેવી છે તેની ખબર હું કહાડતી રહીશ, અને તે સંબંધમાં હું જે જે ખબરી મેળવીશ તે તમા જાણી શકશે. નહીં, અને તેમાં જે મને તદ્દન સતાપ મળશે તેા હું તમાતે આવી મળીશ અને મારા હાથ-મારો પ્યાર તમેાને અણુ કરી આપીય. આજથી તે સબંધમાં આપણે કાંઇપણ વાત અરસપરસ કરવાની નથી. મેલે છે બુલ ? ” .. “ કબુલ છે, એક વખત નહીં પણ એક સેા વખત કબુલ છે તમારા આ ચુકાદે। ખાતુ જમીલા ! ” મે ભાર સાથે કહ્યું. પ્રકરણ î૦ સુ ઉરાંગઉટાંગ વાંદરાનો હુમલો હું જમીલાથી છુટા પડયે, તેણી પાતાના તંબુમાં ગઈ અને હું પણુ મારા તંબુમાં ને સુ રહ્યો. સવારમાં જાગૃત થતાંજ હું મારી બંદૂક હાથમાં હીંચકાવતા જંગલમાં શિકાર કરવા