પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
ઉરાંગઉટાંગ વાંદરાનો હુમલો

ઉરાંગ ઉદ્યોગ વાંદરાના હુમલ માટે ગુપચુપ નીકળી ગયા. આ વેળાએ મારા મગજમાં ગઇ રાત્રીને બનાવ ઘુમતા હતા, અને તે વિચારની નમતિ ધુનમાં હું કઈ તરફ અને કેટલે દૂર નીકળી ગયા તેને મને ખ્યાલ રહ્યો નહીં. આ એકાએક મારી નજર, દુરના સામે ભાગમાં ચરતાં એક હરણુના ટોળાં પર પડી. ટાળામાં ગરદન ઉભા હતા. એક નર હરણુ &ા જે પોતાની મામથી ઉંચી કરીને આજુબાજુ જોતા મે મારી અંદુકની તેમ તેની તરફ્ ટાંકી અને તે આખદ ઉતરી. દુકમાંથી ગાળી છુટતાંજ તેને લાગી અને તે હરણુ હવામાં ઉથલાખને પાક્કુ જમીન પર પટકાયું. બંદુકના અવાજથી બીજા હરણેા છલાંગ મારતાં પુર ઝડપે જ'ગલનાં અંદરના ભાગમાં નાસી ગયા. હું પેલા પટકાઇ પડેલા હરણ તરફ દોડયા, તે જમીન પર તરીયા મારતું પડયું હતું. મે અ'દુકને બાજુએ મેલીને તેને હલાલ કરવા માટે મારા ટામાંથી છરી ખેંચી કહાડી, અને જેવે હું તેને પકડીને ગુઢણુભર થઇ તેના ગળાપર