પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
દરિયાની ડાકણ.

૨ દરિયાની ડાકણુ. છરી ચલાવવા ગયા તેટલામાં પાછળથી મારા ખભાપર એક મજબુત હાથ પયા. હું નણુતા હતા કે અંતરામાં કોઇ શાણુસ તા નહોતું, તેથી મે ચેકીને ગભરાટમાં પાછુ કરીને જેવું, તા મા અલ્લાહ ! માણ હાય મહિની છરી નીચે પડી ગઇ, મારા ગભરાટ અને મારી અજાયબીને પાર ન રહ્યો. કરતા એક મોટા કદાવર ઉરાંગ ઉટાંગ વાંદા ઝતુની ડાળા કહાડતા અને દાંતી મારી પાછળ ઉભા હતા. આવે કદાવર વાંદરા મે મારી આખી છદ્રુગીમાં કાઇ સ્થળે જોયેલે નહેાતા, તેમ એવા જબરાક વિશે પ્રથમ કાઇ જગ્યાએ સાંભળ્યું પણુ નહેાતું. તેની ઝનુની અને લાલ અંગારા જેવી આંખા મારી પર રેલી હતી, તે પેાતાના તીણા મેટા દાંતા દેખાડતા હતા, તેના શ્રીબા નાકના મેટા નસ્કારા જાણે ફૂાટી જશે તેટલી હ્રદે ફૂલ્યા હતા. તે દેઢશતનાક હ્રયાને પોતાના જાડા કાળા વાળથી ભરેલા અને રાઢાડી હાથે જાણે મને ભેટવા ચાહતા હાય તેવી રીતે લાંબ કર્યાં હતા.