પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
ઉરાંગઉટાંગ વાંદરાનો હુમલો.

ઉરાંગ ઉટાંગ વાંદરાના હુમલા ૯૩ મે માત્ર એકજ વખત તેની તરક પાછું કરીને જોયું અને કાણુ જાણે કેવી રીતે હુ તેના પામાંથી છટકીને નાઠે પરંતુ મારી ખદુક અને છરી બતે તે જગ્યા પરજ પડી રહેવાથી હું થીયાર વગરતા થઇ ગયા હતા તેના ખ્યાલ મને તુરતમાં ન આવ્યે હું તેની પાસેથી છટકીને હજુ તે પચીસ કદમ દુર ગયેા હાઇશ, તેટલામાં તે વિચીત્ર વાંદરા મારી પાછળ પડયેા. પહેલાં તે પાતાના બને હાથા અને પગા પર દેડવા લાગ્યા અને પછીથી તે પેાતાના પગ પર ઉભા થઇને એક છાકટ માણસની માફક લપેરા ખાતા મારી પુંઠે લાગ્યા. તેમ કરતાં તે મારી એટલે તા નજીકમાં આવી ગયા કે, તેના શ્વાસ મારી ગરદનને લાગવા માંડયા. હુવે મે ાડવાની ઝડપ વધારી અને હું એટલી ઝડપે દોડ્યા કે તેવા હુ મારી આખી જીંદગીમાં નહીં દોડયા હાઇશ. હું ક્યાં અને કઇ બાજુદોડું છું તેને મને ખ્યાલ નહેાતા. માત્ર તે હુવાનના હાથમાં નહીં સપડાવું અને તેનાથી દૂર નીકળી જવું એજ એકલી ધુન હતી. છે.