પૃષ્ઠ:Darshanika.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દર્શનિકા ખંડ રુ. વિશ્વની વહેતી આ સભર સરિતા ઉપર જીવનના મુદ્દબુદ સતત ઊઠે ; સર્વ એ સાથ ઘસડાઈ આગળ જતા, નવનવા ઊઠતા કંઈક પૂઠે ; ઘડીક એ ચમકતા સણિક સૌંદર્યમાં, રાખતા જીવનને ગર્વ એમાં ; ફીણના અશ્વ શું હું કરી દેડતા, થાય ઉન્મત્ત એ સર્વ તેમાં. બુદ્દભુદે સર્વ ઘસડાય એ રેલમાં, જાય અથડાઈ એકેક સાથે ; સરિતનાં પૂર પર પૂર આવે પૂઠે, બુદ્દબુદો લડી રહે બાથ બાથે ; ક્યાં સુધી ચાલશે કલહ ખેલન બધાં ? | એક પછી એક સૌ જાય ટી; સરિતમાં સર્વનાં જીવન પાછાં શમે, | કઈ નહિ સરિતથી જાય છૂટી. જીવનનું ગાન Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: Erilist 33/50