પૃષ્ઠ:Darshanika.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખંડ ૩ ૭૫. હોય એવા જ અદ્દભુદ સમું જીવન આ | તોય એ વ્યર્થ છે કેમ કહેવું ? વહન સરિતાતણું છે જ બુદ્દબુદ ભર્યું, અક્બુદો સાથ છે નિત્ય વહેવું ; અદ્દભુદ જાણતા વહન કરીએ અમે, જીવન જીવીએ અમે આપબળથી ; તદપિ સરિતાતણે પૂર વહેતું રહે, ને ધકેલે બધા સર્વ સ્થળથી. રજનિમાં એ જ સુબુદ સમા તારક એમ દેખાય સૌ વહન કરતા ; જીવન શું તેમનાં વ્યર્થ કહેશો કદી ? | કે તરાવે કિંવા આપ તરતા ? અજબ કે જ્યોતિસર ગોળ ગુંબજ દીપે બુદ્દે ખુદના અને તારકાના : વિશ્વસરિતાતણાં સર્ષ છે અંગ એ, કેમ કહું બર્થ અવતાર કા’ના ? જીવનનું ગાન Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: Erilist 3450