પૃષ્ઠ:Darshanika.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દર્શનિકા ખડ ૩ જીવનનું રુદન છે બાલ્યની બેલી, તે પુખ નરનારને કેમ શોભે ? ખાઈ કે ભૂલી આનંદ અંતરતો માનવી રાઈ દે માત્ર ક્ષેભે ; બાલ્યની બે લી તે ભૂતકાળે જતાં માનવી બાલતા જાતભાષા : જીવનવાણી પૂરી સમજતાં શું ફરી તે ધરે રુદનબાલીની આશા ? સરિત જ્યાં મૂળથી છૂટી આગળ પડે, ત્યાં વહે ખળખળી ઝરણ નાનાં ; ખાડમાં, ખડકમાં, ખટકતાં, ફફણતાં, જાય એ સરિતનાં વારિ ત્યાંનાં ; પણ વધી સરિત પૂરપાટ જ્યાં રેલતી, ત્યાં ન ખળખળ કરે તેહ પાછી: જીવનના પૂર્ણ વહને પછી હોય શી બાલ્યની તે રુદનબેલી આછી ? જીવનનું ગાન 2 ૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 3650