પૃષ્ઠ:Darshanika.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખંડ ૩. અણગણ્યા યુવતણાં વર્ષ ક્રોડે ગયાં, માનવી આજ જેવા સરજવા ; ધરતીકંપ મહારેલ ને હિમ વિષે પ્રકૃતિ ટીપાઈ નિજ સાજ સજવા ; પહાડમુખ આગના કંઈ કુંવારા ઊડ્યા, સિંધુઠે ધવલ ફીણ આવ્યાં : પૃથ્વીને એમ ખેડી પરમ ચેતને માનવી પ્રકૃતિનાં બીજ વાવ્યાં ! કંઈ શરદ ને વસંતે વહી પૃથ્વીમાં, છોડ ધીમે ધીમે ફૂટી ખીલ્યા ; જંતુ ને પ્રાણીઓ કંઈક આવ્યાંગયાં, | સર્વના અંશ કંઈ કંઈક ઝીયા ; જીવનનું વૃક્ષ ફાલ્યું પછી આખરે ફળ ઊગ્ય માનવીરૂપ અનેરું : જીવનનાં ગુગુકિરણ એમ થઈ એકઠાં માનવીરૂપ ઘડ્યું રમ્યઘેરું ! જીવનનું ગાન Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 39/50