પૃષ્ઠ:Darshanika.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખંડ ૩ . ૮૧ આ સકળ અણગણ્યાં જીવનનાં રૂપમાં વિશ્વચેતન્ય આનંદ ધારે ; સુમમાં સૂક્ષ્મ રૂપ થકી રીઝતું દીર્ધ રૂપે વિષે કર પ્રસારે ; રૂપ રૂપે રહ્યા વિવિધ ગુણ છાઈને, - કોઈમાં એક કે અન્ય રૂઠે : ફૂલ ફૂલે ઠરી ગણગણી, રસ ચૂસી, | શ કરે અજબ મધમાખ પૂડે ! કંઈક ઓછું રહ્યું પ્રકૃતિના રૂપમાં, | કંઈક ઝાંખો ઊઠો ઘાટ પેલે ; એમ અધૂરી રહી શક્તિ કંઈ એકમાં, - કંઈક અટકી પડ્યો તેમ તેલ ; પ્રકૃતિને પિંડ જ્યમ જ્યમ ઘડાતા ગયા, ત્વમ ઊગ્યાં ફૂલ સુંદર વિશેષ : વિચૈતન્ય આખર ઝુલાતું ખીલ્યું, ને ઊગ્યા માનવી પૃથ્વીદેશે ! જીવનનું ગાન ૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 40/50