પૃષ્ઠ:Darshanika.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા વિશ્વનાં કંઈક અગણિત રૂપેામાં રહી માનવી આખરે જન્મ પામ્યા : સર્વ રૂપેાતણી છે જયશ્રી ભરી, સર્વને પ્રાણમહિમા ય જામ્યા ; ગુણ રહ્યા અજબ ગૂંચાઇને એક આ માનવીહૃદયમાંહીં; સર્વના જીવનનું એ પગેરું ચલાવી જુએ, ઝરણ માનવી આવતાં ન્યાતિ ઊગી નવી, કંઈ જ દેવ નવ જડ રહ્યું વિશ્વપાટે ; વાયુ કંઈ ગાન ગાતાં થયાં, ઊડતા રહ્યા વ્હેમવાર્ટ ; કંઈક સંદેશ સંધ્યા ઉષા દેતી થઈ, કંઈ પરી ડાકિયાં કરતી ફૂલે : માનવીથી બન્યું વિશ્વ આ ખેાલતું ; આજ તા સૃષ્ટિ ભરપ્રાણુ ઝૂલે ! જીવનનું ગાન માનવી આવિયે। ક્યાંથી આંહીં ! તે ખ ૩ ૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 41/50