પૃષ્ઠ:Darshanika.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 ખુ છુ દનિકા ૮૬ માનવી જીવનને શું પિછાને પૂરું, જીવન અંધી ગુફાશું જણાતું : જે ગયા તે જતા મહીં જ ગૂંથાઈને, તિમિર અંદર ગહન ધંધવાનું ; નહિ જ કે માર્ગ બીજો જડે છૂટવા, એક ઠગદ્વાર પણ દે ઠગી ત્યાં ; જીવનની એવી અંધી ગુફા ખેળતાં ઓલિયા પણ ગયા કે ડગી ત્યાં. તય ગર્વિષ્ટ એ માનવી શો દિસે ! કેક બકવાદ એ નિત્ય કરતા ? જીવન આ પૃથ્વીનું પૂર્ણ નવ સમજતા, તેય પરજીવનના સિંધુ ભરતે ! જીવનને પિંજરે જે પુરા રહે, તે કરે વાત આકાશ કેરી ! પિંજરે પાંખ ફફડાવતો માનવી કયાં સુધી પૂગશે પિસ્ટ વેરી ? જીવનનું ગાન Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 4550