પૃષ્ઠ:Darshanika.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 ખડ ૩ દર્શનિકા ૮૭ જ્યાં સુધી જીવનના અગ્નિ જળતો રહે, - ત્યાં સુધી જીવનની છે જ જ્યોતિ ; જાય બળતાં ઉપર ગગનને ચુંબવા, at તિની દૃષ્ટિ રહે ઊર્ધ્વ પ્રોતી ; ઘડી ઘડી ધૂમ પણ સાથ ધંધવાદને તિની દૃષ્ટિથી ગગન ઢાંકે : ધૂમ ચડતા જતા, રાખ પડતી જતી : | જીવનનો અગ્નિ નિજ અવધ આકે. માનવ જીવનના ઉચ્ચ અભિલાષ સૌ શું ? ઊડી એ ધૂમ જેવા ? જીવનની શક્તિ પળપળ ધટી શું થશે | જીવન એ રાખ જેવું જ કહેવા ? તેય એ રાખ ને ધૂમની પાર પણ શા ઝળે જીવનના અગ્નિતણખા ! સકળ બ્રહ્માંડ પણ છે જ તણખા સમું, તે નથી આપણી વ્યર્થ મનખા. જીવનનું ગાન 25. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 4650