પૃષ્ઠ:Darshanika.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૯૦ જીવનનું મૂલ્ય નહિ કાઈ પણ કરી શકે, જ્યાં સુધી જીવન એ જાય વહેતું ; દિવસ કેવા જશે અમુક આખર સુધી, દિવસમાં જ તે કાણુ કહેતું ? પણ કાઈ નવ કહી શકે, એ જીવન જીવનાર કે ન જાણી શકે સત્ય આપ્યું ઃ મૃત્યુની મહેાર જ્યારે જીવન પર પડે, થાય ત્યારે જીવનમૂલ્ય સાચું ! આ છે ઘણું મૂલ્યવંતું જીવન પેલું દિસે છે ક્રમ કહેવાય એ જીવનવ્યાપારમાં, જીવન કાલ ખંડ ૩ જીવનનું ગાન કે, નકામું ; – જ્યાં સુધી ચાલુ છે જીવનનામું ? આ જીવન ખાતે ઉધરશે કહ્યું, તે જમા કંઈ થશે જીવન પેલેઃ જીવનનું મૂલ્ય છે મૃત્યુની મહારથી, મૂલ્ય ત્યાં આવશે આપમેળે ! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 49/50